Vipin Reshammiya એ અનેક ઈન્સ્ટ્રુમેન્ટ્સના પ્રયોગો કર્યા, ટીવી સિરિયલો પણ બનાવી હતી

Mumbai,તા.20 સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું બુધવારે નિધન થયું હતું. ગુરુવારે તેમની અંતિમ વિધિ વખતે ગાયક શાન, ફારાહ ખાન, સાજિદ ખાન તથા અન્ય સેલેબ્સ હાજર રહ્યા હતા. વિપીન રેશમિયાએ ભૂતકાળમાં ટીવી  સિરિયલોનું પણ નિર્માણ કર્યું છે. ફિલ્મ મ્યુઝિકમાં અનેક વિધ વાદ્ય અજમાવવા માટે તેઓ જાણીતા હતા. તેમની પાસેથી જ પ્રાથમિક તાલીમ બાદ હિમેશ રેશમિયા […]

Air Force માં વિંગ કમાન્ડર રહી ચૂકેલા મહામંડલેશ્વર પાયલટ બાબાનું નિધન

પાયલટ બાબાને ભારતીય વાયુસે ૧૯૬૨થી ૧૯૭૧ સુધી ત્રણ લડવાની તક મળી હતી Bihar,તા.૨૧ દેશના પ્રખ્યાત સંત અને પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું ૮૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. પાયલટ બાબાનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૩૮ના રોજ નોખાના બિશનપુરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામમાંથી જ થયું હતું, બાદમાં તેમની બુદ્ધિમત્તાના કારણે તેઓ ભારતીય વાયુસેનામાં […]