પશુપતિનાથ

દ્વાપર યુગની વાત છે. શ્રી કૃષ્ણ એ વખતે દ્વારકામાં રહેતા હતા. દાનાસુર નામનો રાક્ષસ ખાઈખપૂચીને એમના પૌત્રની પાછળ પડયો હતો. અવારનવાર મોકો જોઈને દાનાસુર એમના પૌત્રની ઉપર આક્રમાણ કરતો હતો. આથી શ્રી કૃષ્ણને પૌત્રની ફિકર-ચિંતા રહ્યા કરતી હતી. એક દિવસ શ્રી કૃષ્ણે વિચાર્યું : ‘આ દાનાસુર રાક્ષસ કપટી છે કપટથી ક્યારે પૌત્રના પ્રાણ હરી લે […]