Imran Khan ની પાર્ટી પીટીઆઈના પ્રમુખ ગૌહર ખાનની ધરપકડ

પીટીઆઈના નેતાઓ બેરિસ્ટર ગોહર, શેર અફઝલ ખાન મારવત અને અન્યની સોમવારે રાત્રે સંસદની બહારથી ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી હતી Islamabad, તા.૧૦ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ બેરિસ્ટર ગૌહર ખાનની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેની નેશનલ એસેમ્બલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા પીટીઆઈના કાર્યકરો અને નેતાઓએ ઈસ્લામાબાદમાં રેલી યોજી હતી અને ઈમરાન ખાનને […]