Ambaji માં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના નામે રૂપિયા પડાવ્યા

Ambaji,તા.27  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. એક શ્રદ્ધાળુને થયેલા કડવો અનુભવ મંદિર સત્તાવાળાઓને જાણ કરવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જાણો શું છે સમગ્ર મામલો મંદિરની સામે આવેલા શક્તિ દ્વારની સામેના પાર્કિંગમાં ફાસ્ટ ટ્રેક પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. શ્રદ્ધાળુ જ્યારે […]

Gujarat government ના બે ટોચના અધિકારીઓને હાઈકોર્ટનું તેડું

Gujarat,તા.23 રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ, માર્ગો-ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટના વારંવારના નિર્દેશો અને કડક ચેતવણીઓ છતાં પરિસ્થિતિમાં કોઇ જ સુધારો નહી આવતાં ગુજરાત હાઇકોર્ટે છેવટે ગુરૂવારે રાજયના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ અને શહેર વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને તા.29મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. એડવોકેટ અમિત પંચાલ […]