Paris Paralympic માં શોટ પુટમાં સચિને જીત્યો સિલ્વર
ભારતને અત્યાર સુધી ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને 11 બ્રોન્ઝ Paris,તા.04 પેરિસ પેરાલિમ્પિકસમાં ભારતીય એથ્લીટે સતત શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. આજે સચિન સરજેરાવ ખિલારીએ મેન્સ શોટ પુટ ઇવેન્ટમાં F46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેની સાથે જ પેરિસ પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક રીતે ભારતે અત્યાર સુધીમાં 21 મેડલ જીતી લીધા છે. ફાઇનલ મેચમાં સચિને […]