Wrestler Vinesh Phogat વતન પરત, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

Mumbai.તા.17 પેરિસ ઓલિમ્પિકમાં ડિસ્ક્વોલિફાય થયા બાદ ભારતની સ્ટાર રેસલર સ્વદેશ પરત ફરી છે. તે આજે સવારે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પહોંચી હતી ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન એરપોર્ટ પર તેના સ્વાગતમાં પહેલવાન બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. બજરંગ અને સાક્ષીને મળીને વિનેશ ઈમોશનલ થઈ ગઈ હતી. બજરંગ અને સાક્ષીને […]

Vinesh Phogatને સિલ્વર મેડલ મળશે કે નહીં તે મુદ્દે 16 ઓગસ્ટે આવશે ચુકાદો

New Delhi,તા.14 પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપશે કે નહીં તે મુદ્દે સતત સસ્પેન્સ વધી રહ્યો છે. કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એટલે કે CAS તરફથી તારીખ પર તારીખ આપવામાં આવી છે. CAS આજે ( 13 ઓગસ્ટ) ચુકાદો આપવાની હતી પરંતુ હવે આ મુદ્દે 16 ઓગસ્ટે ફેંસલો સંભળાવવામાં આવશે. જો ચુકાદો […]

Paris Olympics ની ફાઇનલમાં અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટની તબિયત લથડી

Paris,તા.07 પેરિસ ઓલિમ્પિકથી એક મોટા સમાચાર આવ્યા હતા. ભારતીય રેસલર વિનેશ ફોગાટને ફાઇનલ મેચ રમવા અયોગ્ય જાહેર કરવામાં આવી છે. 50 કિલો કેટેગરીમાં રમતી વિનેશ ફોગાટનું વજન નક્કી મર્યાદા કરતાં ફક્ત 100 ગ્રામ વધુ હોવાથી આ નિર્ણય લેવાયો હતો. આ ઘટના પછી ભારતે પણ જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. જો કે હવે અહેવાલ છે કે વિનેશની […]

પેરિસમાં ગોલ્ડ ગયો, સમજો Vinesh Phogat ઓલિમ્પિકમાં કેમ અયોગ્ય જાહેર થઈ

Paris,તા.07 પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને ઝટકો લાગ્યો છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરી દેવાઈ છે. તે 50 કિલોગ્રામ કેટેગરીની ફાઈનલમાં પહોંચી હતી. તેનું વજન ઈવેન્ટના બીજા દિવસે 50 કિલોગ્રામ કેટેગરીમાં નક્કી મર્યાદા કરતા થોડું વધુ હતું. વિનેશ ફોગાટ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી પરંતુ હવે તે સિલ્વર મેડલથી પણ ચૂકી ગઈ. […]