‘હું સ્વીકારું છું કે…’, Gold Medal ચૂકી જતાં નીરજનું દર્દ છલકાયું
Paris,તા.09 પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ માટે ભારતને જો કોઈ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હતી તો તે નીરજ ચોપરા હતા. જો કે, આ સ્ટાર ભાલા ફેંકમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગયા હતા. તેણે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ થ્રો તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ સાથે જ પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો […]