પરિણીતી Jennifer Winget સાથે વેબ સિરીઝમાં ડેબ્યૂ કરશે

આ એક મલ્ટી-સ્ટારર શ્રેણી છે, પરંતુ જેનિફરના ચાહકો તેને તેમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે Mumbai, તા.૨૭ જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા હવે વેબ સીરીઝમાં તકદીર અજમાવશે.તે સોની રાઝદાન, જેનિફર વિંગેટ, તાહિર રાજ ભસીન અને અન્ય સ્ટાર્સ સાથે જોવા મળશે. આ રહસ્યમય થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન રેન્સિલ ડી’સિલ્વા કરશે અને તેનું નિર્માણ સિદ્ધાર્થ પી મલ્હોત્રા અને […]

Parineeti Chopra નવા અંદાજમાં ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર

અભિનેત્રીની આગામી સિરીઝ એક ‘મિસ્ટ્રી થ્રિલર’ છે, જેની જાહેરાત તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા કરી છે Mumbai, તા.૨૬ મોટા પડદા પર ધમાલ મચાવ્યા બાદ પરિણીતી ચોપરા હવેર્પOTTર પદાર્પણ કરવા જઈ રહી છે. ‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મની સફળતા બાદ હવે અભિનેત્રી ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેત્રીની આગામી સિરીઝ એક ‘મિસ્ટ્રી થ્રિલર’ છે. જેની […]

Arjun Kapoor ’ઈશકઝાદે’માં પરિણીતી ચોપરાની કાસ્ટિંગની વિરુદ્ધ હતો

Mumbai,તા.૨૬ ૨૦૧૨ માં, અર્જુન કપૂરે પરિણીતી ચોપરાની સામે ઇશકઝાદે ફિલ્મમાં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ તે સમયે પરિણીતી તેની પ્રથમ ફિલ્મ લેડીઝ વર્સીસ રિકી બહલ સાથે શોબિઝમાં પ્રવેશી ચૂકી હતી, જ્યારે તે સેટ પર એકદમ મસ્ત અને મસ્તી કરતી હતી. પરંતુ ફિલ્મમાં પરિણીતી સાથે કામ કર્યા બાદ અર્જુનનું વલણ બદલાઈ ગયું. રિપોર્ટ્‌સ અનુસાર, એક ઇન્ટરવ્યુ […]

Raghav Chadha ગંગા આરતીમાં મગ્ન, પરિણીતી ચોપરા ભક્તિમાં નાચતી જોવા મળી

Varanasi,તા.૧૧ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આજકાલ કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી. ફિલ્મોમાંથી બ્રેક લઈને અભિનેત્રી તેના પતિ રાઘવ ચઢ્ઢાને સમય આપી રહી છે. લગ્ન પછી જ અભિનેત્રીએ તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરવાનું શરૂ કર્યું અને પછી તેની રિલીઝ પછી તેને પરિવાર માટે સમય મળ્યો, જેનો તે ભરપૂર ઉપયોગ કરી રહી છે. આજકાલ, તે […]

Raghav Chadha સાથે Parineeti Chopra ને ડખો? તમારા જીવનમાંથી ઝેરી લોકોને દૂર કરવામાં ડરશો નહીં

Mumbai,તા.૨૬ બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અવારનવાર પોતાની પોસ્ટથી લોકોના દિલને સ્પર્શતી પરિણીતીએ હાલમાં જ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ જોયા પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે લગ્નના ૧૦ મહિના પછી તેમના લગ્નજીવનમાં કોઈ સમસ્યા સર્જાઇ કે કેમ. જોકે ગતવર્ષે ૨૪ સપ્ટેમ્બરના રોજ પરિણીતી ચોપરાએ […]