અંધવિશ્વાસની ભેટ ચઢ્યાં 2 Children, માતા-પિતાએ કરી ભૂલ, પછી 15 કિ.મી. મૃતદેહ ઊંચકી ચાલ્યાં
Mumbai,તા.06 ગઢચિરોલીના પટ્ટીગાંવમા અંધવિશ્વાસના લીધે માતા-પિતા બે બીમાર બાળકોને દવાખાને લઈ જવાને બદલે એક પૂજારી પાસે લઈ ગયાં હતાં. ત્યાં વધારે તબિયત બગડતાં તેમને હાસ્પિટલ લઈ ગયાં હતાં. જોકે, સમયસર સારવાર ન મળતાં બંને બાળકોનાં મોત નીપજયાં હતાં. બાદમાં માતા-પિતાને એમ્બ્યુલન્સ ન મળતાં તેઓ 15 કિમી સુધી બંને બાળકોના મૃતદેહને ઊંચકીને જ નદી નાળા અને […]