Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતની હેટ્રીક, પ્રીતિ પાલે 100 મીટર રેસમાં રચ્યો ઈતિહાસ
Paris,તા.31 પેરિસ પેરાલિમ્પિક્સ 2024માંથી ભારત માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. પેરાલિમ્પિક્સમાં પ્રીતિ પાલે ભારત માટે ત્રીજો મેડલ જીતી લીધો છે. તેણે 100 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 23 વર્ષીય પ્રીતિ મહિલાઓની 100 મીટર T-35 ફાઇનલમાં ત્રીજા સ્થાને રહી હતી. આ સાથે તે પેરાલિમ્પિકસમાં ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પહેલી ભારતીય બની […]