Vadodaraના પાણીગેટમાં બાવામાનપુરામાં જુના ઝઘડાની અદાવતે ચાકુથી હુમલો

Vadodara,તા.16 વડોદરાના પાણીગેટમાં બાવામાનપુરા મસ્જિદ પાસે રહેતા યાકુબ ઉર્ફે કાલીઓ સિકંદરશા દીવાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:00 વાગે મારા પરિવારજનો માટે શાક લેવા માટે મારે પાણીગેટ લીમવાલી મસ્જિદ જવાનું હતું. મારી પાસે બાઈક ન હોય મારા મિત્ર નઈમ શેખને ફોન કરીને બોલાવતા તે આવ્યો હતો. ત્યારબાદ અમે બંને જણા […]