Panchayatમાં નબળી ગુણવત્તાવાળી સોલાર લાઇટો લગાવીને ઊંચા ભાવ વસૂલવામાં આવ્યા હતા

ભૂતપૂર્વ મુખ્ય સચિવ સંજીવ હંસ પર નબળી ગુણવત્તાવાળી સોલાર લાઇટની ખરીદીમાં એજન્સી સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો Patna,તા.૭ બિહાર મુખિયા મહાસંઘે ભૂતપૂર્વ ઉર્જા મુખ્ય સચિવ સંજીવ હંસ પર નબળી ગુણવત્તાવાળી ચાઇનીઝ સોલાર લાઇટ લગાવવાનો આરોપ લગાવ્યો છે. ફેડરેશન દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે એજન્સીની મિલીભગતથી પંચાયતોમાં નબળી […]

Vadodara જિ.પંચાયતની સભામાં BJP-Congress ના સભ્યો બાખડ્યા

Vadodara,તા.31 વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓવતી ભાજપના કેટલાક સભ્યો જવાબ આપતા હોવાથી કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે તુતુમૈમૈ થઇ હતી. અધિકારીઓનો બચાવ કરતા ભાજપના કેટલાક સભ્યોએ સરકારે કરેલા કામોની પણ રજૂઆત કરવા માટે અધિકારીઓને ટકોર કરતાં કોંગ્રેસના વિપક્ષી નેતા મુબારક પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી  ચેરમેન  કમલેશ પટેલ વચ્ચે શાબ્દિક તડાફડી થઇ હતી.જેમાં […]

વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં ‘Panchayat’ મોખરે

જ્યારે સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે Mumbai, તા.૨૩ ‘પંચાયત’ સિરીઝની ત્રીજી સિઝન એમેઝોન પ્રાઇમ પર ૨૮.૨ મિલિયનની વ્યૂઅરશિપ સાથે ૨૦૨૪માં ઓટીટી પર હિન્દી ભાષાની સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની ગઈ છે. ઓરમેક્સ મીડિયા દ્વારા આ રીસર્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા નંબરે ૨૦.૩ મિલિયન વ્યૂઝ સાથે નેટફ્લિક્સની ‘હીરામંડી’, […]