Palitana:ઠાડચ ગામે મકાનમાંથી 2.96 લાખની કિંમતનો દારૂ બિયર ઝડપાયો
1629 બોટલ શરાબની અને 24 બિયરના ટીન કબ્જે કર્યા, બુટલેગર અને મકાન માલિક સહિત ત્રણની શોધખોળ Palitana,તા.06 પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે મકાનમાં કટીંગ માટે છુપાવેલો રૂપિયા 2. 96 લાખની કિંમતનો બીયર અને વિદેશી દારૂનો જથ્થો ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી મકાન માલિક સહિત ત્રણ શકશો નાસી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ભાવનગર […]