સ્વતંત્ર ગીતોનો ‘યુફોરિયા’ પાછો આવ્યા : Palash Sen

Mumbai, તા.૨૦ ‘માએરી’ જેવા ગીતોથી જાણીતા બૅન્ડ ‘યુફોરિયા’ના ગાયક પલાશ સેન કહે છે કે હવે ફરીથી સ્વતંત્ર ગીતોનો સમય આવી રહ્યો છે પરંતુ ઘણા યુવા સંગીતકારો સત્તા સામે સાચું બોલતાં ડરે છે. તેમણે થોડાં દિવસો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું,“બિલકુલ, ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક હવે ફરી સારા તબક્કામાં આવ્યું છે. લોકોએ હવે તેના વિશે વાત કરવાની શરૂ કરી […]