Palanpur માં ઉમિયા બી.એડ. કોલેજના સંચાલક સામે કરોડો રૂપિયાના ઉચાપતની ફરિયાદ
Palanpur,તા.૧૯ પાલનપુરમાં ઉમિયા બી.એડ. કોલેજના સંચાલક સામે દોઢ કરોડ રૂપિયાના ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉમિયા કોલેજના ટ્રસ્ટના પ્રમુખે સંચાલક વિરૂદ્ધ સહી-સિક્કાનો દુરૂપયોગ કરી પગાર અને ફીની ઉચાપતની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરમાં આવેલી ઉમિયા બી.એડ. કોલેજના સંચાલક સામે દોઢ કરોડની ઉચાપત કર્યાની તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના ભરત બાંટીયા […]