બનાસકાંઠાના વિભાજન મામલે એક વ્યક્તિના અહમને લીધે નિર્ણય લેવાયો,સાંસદ Geniben
Palanpur,તા.૧૩ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગ વાવ-થરાદ જિલ્લો બનાવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર અને ધાનેરામાં લોકો બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે દિયોદરમાં સ્થાનિકોએ ધરણાં કાર્યક્રમ યોજીને બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કર્યો અને ઓગડ જિલ્લાની માગણી કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા […]