India માં ઘૂસી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને BSF એ ઠાર માર્યા

બીએસએફના જણાવ્યા અનુસાર ઘૂસણખોર પાસેથી પાકિસ્તાની ૨૭૦ રૂપિયાનું ચલણ અને એક ૧૦ રૂપિયાની ફાટેલી નોટ મળી આવી છે New Delhi,તા.૧૭ ફરી એકવાર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને સરહદ પર તહેનાત બીએસએફ જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, સોમવારે રાત્રે લગભગ ૯.૧૫ વાગ્યે અમૃતસર જિલ્લાના રતન ખુર્દ ગામ વિસ્તારમાં […]