આ ક્રિકેટરે કર્યા પોતાની જ બહેન સાથે લગ્ન, TV channel પર જણાવ્યું કારણ
New Delhi,તા.31 જે ક્રિકેટરે પોતાની બહેન સાથે લગ્ન કર્યા છે એ ક્રિકેટર પાકિસ્તાની છે અને નામ છે અબ્દુલ રઝાક. પાકિસ્તાનના આધારભૂત ક્રિકેટર એકાદ દાયકા અગાઉ ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ ચૂક્યા છે. તાજેતરમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ પોતાના લગ્ન વિશે ખુલાસો કરતા જોવા મળે છે. આ કારણસર […]