Pakistan માં police પર લૂંટારૂઓ ત્રાટક્યાં, રોકેટ હુમલામાં 11 કર્મચારીઓનાં મોત

Pakistani Punjab,તા.23   પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર જ ઘાત લગાવીને હુમલો કરવાની ચકચાર મચાવતી ઘટના બની. પોલીસકર્મીઓ પર આ દરમિયાન રોકેટ ઝીંકાયા અને અંધાધૂંધ ગોળીબાર કરી દેવાયો. હુમલામાં 11 જેટલાં પોલીસ કર્મચારીના મોત નીપજ્યાં હતા. જ્યારે અનેક ઘાયલ થયા હતા અને લૂંટારૂઓએ તેમને બંધક બનાવી લીધા હતા. ક્યારે હુમલો કરાયો?  આ હુમલો લગભગ લાહૌરથી લગભગ […]