ખરાબ પ્રદર્શનને કારણે બાબર પાસેથી captaincy છીનવાઈ શકે છે

Pakistan,તા.09 પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં કેપ્ટનને લઈને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. ઘરઆંગણે બાંગ્લાદેશ સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. આ હાર માટે બાબર આઝમના ખરાબ પ્રદર્શનને પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. બાબર બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. હવે સમાચાર આવી રહ્યા છે કે આગામી […]

Bangladesh first test માં પરાજય બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમમાંથી શાહીન આફ્રિદીની બાદબાકી!

Bangladesh,તા.30  પાકિસ્તાન ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ હાર્યું ત્યારથી ક્રિકેટ જગતમાં તેનો ફજેતો થઈ ગયો છે. બે દાયકા બાદ પહેલી વખત પાકિસ્તાની ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ હારી હતી અને એ પણ અતિ આત્મવિશ્વાસમાં ઇનિંગ ડિકલેર કર્યા બાદ 10 વિકેટે હારી ગઈ હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગુરુવારે બાંગ્લાદેશ સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ […]

ભારતની કોપી મારી લો, તમારું કામ થઇ જશે…’ Pakistan cricketer to PCB ને સલાહ

Pakistan,તા.29  બાંગ્લાદેશ સામે પોતાની જ ધરતી પર બે મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં પાકિસ્તાનની ટીમને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ સામે પહેલીવાર હારી છે. પાકિસ્તાનના ચાહકો અને ક્રિકેટ એક્સપર્ટ તેનાથી નારાજ છે. આ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે પાકિસ્તાન ક્રિકેટ […]

ભારત આવશે પાકિસ્તાની ક્રિકેટ ટીમ! Asia Cup 2025ની ટુર્નામેન્ટ પર લેવાયો નિર્ણય

New Delhi, તા.30 ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું યજમાન પાકિસ્તાન છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવતા વર્ષે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતનો પ્રવાસ કરી શકે છે. તેની પાછળનું કારણ એશિયા કપ 2025નું આયોજન છે. શું પાકિસ્તાન ક્રિકેટ […]