બે દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી થતાં જ Pakistanની હાર, પહેલી વન-ડેમાં Australia એ બે વિકેટે આપ્યો પરાજય

Mumbai,તા.05 પહેલી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 2 વિકેટથી હરાવી દીધું છે. મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 203નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 99 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.  બાબર અને શાહીન પણ ટીમને જીત ન અપાવી શક્યા પરત ફરેલા શાહીન શાહ આફ્રિદીએ 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આ […]