દરેક ધર્મનું સન્માન જાળવવું જરૂરી…’ પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે CM Yogi નું મોટું નિવેદન
Uttar-Pradesh,તા,07 પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, કોઈ પણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય સાથે સંબંધિત ઈષ્ટ દેવી-દેવતા, મહાપુરુષો કે, સાધુ-સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. પરંતુ વિરોધના નામ પર અરાજકતા પણ સાંખી નહીં લેવાશે. તહેવારોને ધ્યાનમાં રાખીને સોમવારે મુખ્ય સચિવ, ડીજીપી, અધિક મુખ્ય સચિવ […]