Paddhari: અજાણ્યા વાહને બાઇકને ઠોકરે લેતા વૃદ્ધનું મોત
બોર્ડની પરીક્ષા નું પેપર પૂર્ણ થતા પોત્રીને સ્કૂલેથી તેડી વૃધ્ધ દહીંસરા ગામે જતા’તા ત્યારે સર્જાયો અકસ્માત Paddhari,તા.06 પડધરી ખાતે હિટ એન્ડ રનના બનાવમાં બાઇકસવાર દાદા અને પોત્રી ફંગોળાઇ જતાં દાદાને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. પડધરી ખાતે પોત્રીનું ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષાનું પેપર પુરુ કરીને વૃધ્ધ દાદાના બાઇકમાં બેસાડી દહીંસરા ગામે ઘરે જઈ રહ્યા હતાં […]