Gautam Gambhir આપ્યું એવું નિવેદન કે હાર્દિક પંડ્યાની વધી જશે ચિંતા

Mumbai,તા.21 ભારતીય ક્રિકેટ ટીમમાં હંમેશા બેટરનો દબદબો રહ્યો છે. પરંતુ હવે નવી પેઢીમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ જેવા બોલરોના લીધે હવે ક્રિકેટ જગતમાં ભારતનું બોલિંગમાં પણ પ્રભુત્વ વધી રહ્યું છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ બોલ અને બેટ બંનેથી સાબિત કર્યું છે કે, તેઓ વિશ્વસ્તરના સ્પિન ઓલરાઉન્ડરો છે. અક્ષર પટેલ […]