Abhishekની ફિલ્મ ‘બી હેપ્પી’ ૧૪ માર્ચે ઓટીટી પર રિલીઝ થશે

આ ફિલ્મમાં અભિષેક ફરી એક વખત શિવ નામના એક સિંગલ ફાધરનો રોલ કરે છે, જેનો તેની દિકરી ધારા સાથે મજબુત અને આનંદી સંબંધ છે Mumbai, તા.૪ અભિષેક બચ્ચનની અનોખા વિષય પરની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ એમેઝોન પ્રાઇમ પર આવી હતી. હવે તેની વધુ એક ફિલ્મ ‘બી હેપ્પી’ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી […]