match was tied થઇ પણ ટીમ ઈન્ડિયાના હિટમેને કર્યો કમાલ, માસ્ટર બ્લાસ્ટરના રેકોર્ડની કરી બરાબરી

Colombo,તા.03 ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા પહેલી વનડે ટાઈ જરૂર રહી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક વખત ફરીથી પોતાની આક્રમક બેટિંગથી દરેકનું દિલ જીતી લીધું. પાવરપ્લેમાં તે એકવાર ફરી બોલરો પર કહેર બનીને વરસ્યો. તેણે 47 બોલ પર 7 ચોગ્ગા અને 3 ગગનચુંબી સિક્સરની મદદથી 58 રનની શાનદાર ઈનિંગ રમી. આ ઈનિંગના દમ પર હિટમેને ઓપનર […]