ભૂતપૂર્વ PM Khaleda ના બેંક ખાતા ૧૭ વર્ષ પછી ખોલવામાં આવશે
Dhaka,તા.૨૦ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના બેંક ખાતા ૧૭ વર્ષ બાદ ખોલવામાં આવશે. ટેક્સ અધિકારીઓએ સોમવારે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના પ્રમુખના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાનો નિર્ણય લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ બોર્ડ ઓફ રેવન્યુએ બેંકોને જીયાના ખાતા અનફ્રીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. એનબીઆરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય તત્કાલીન સેના સમર્થિત રખેવાળ […]