Onion Juice Benefits: આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે ડુંગળીનો રસ
ડુંગળીનો ઉપયોગ ખાણીપીણીમાં તો કદાચ તમે પણ કરતા હશો પરંતુ શું તમે તેના જ્યૂસથી આરોગ્યને મળતાં ફાયદા વિશે જાણો છો. એન્ટી-એલર્જિક, એન્ટી ઈન્ફલેમેટરી, એન્ટી-કાર્સિનોજેનિક અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર ડુંગળીનો જ્યૂસ તમને ઘણી બિમારીઓથી બચાવવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરથી લઈને વેટ લોસ અને શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ડુંગળીનો રસ ફાયદાકારક હોઈ શકે છે. દાંત અને […]