2000 Pound Bombs ના બોમ્બ, હેલફાયર મિસાઈલ ઈઝરાયલે યુદ્ધમાં વાપર્યા ખતરનાક હથિયારો
Iran-Israel,તા,07 ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ગતવર્ષે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ-હિઝબુલ્લાએ ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈઝરાયલે આગામી ત્રણ અઠવાડિયા સુધી દર અઠવાડિયે ગાઝા પર 6000 બોમ્બ ફેંક્યા હતાં. પેજર અટેક ખતરનાક ઈઝરાયલે થોડા સમય પહેલાં જ પેજર બ્લાસ્ટ કરી વિશ્વને ચોંકાવી દીધું હતું. હિઝબુલ્લાહ […]