ફ્લાઈટમાં લગેજ નિયમોમાં Big Change, હવે માત્ર એક જ હેન્ડ બેગની મંજુરી

New Delhi,તા.27  જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરો છો તો તમારી હેન્ડ બેગનું વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ. આ નવો નિયમ પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સ પર લાગુ થશે. પરંતુ આ નિયમમાં બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ પેસેન્જરોને છૂટ આપવામાં આવી છે, જ્યાં તેમને 10 કિલો સુધીની બેગ લઈ જવાની મંજૂરી છે.  દરરોજ […]