PM મોદીના જન્મદિવસે જ ગુજરાતમાં ‘હલ્લાબોલ’ ની તૈયારી, લાખો સરકારી કર્મચારી કરશે હડતાળ

Gujarat,તા.04 ગુજરાતના કર્મચારીઓ 10 પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 17મી સપ્ટેમ્બરે પેનડાઉન હડતાલ કરશે અને છઠ્ઠી ઓક્ટોબર થી 27મી ઓક્ટોબર દરમ્યાન ઝોન પ્રમાણે ધરણાંનો કાર્યક્રમ યોજશે. પડતર પ્રશ્નોમાં કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાનો મુદ્દો ફરી ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ જ જન્મદિવસ પણ છે અને બની શકે તેઓ ગુજરાતની મુલાકાતે પણ […]

10 વર્ષમાં પહેલીવાર PM Modi એ સરકારી કર્મચારીઓને બેઠક માટે બોલાવ્યાં

New Delhi,તા.23 કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નાણામંત્રી નિર્મલા સીતારમણ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સુધારાની વાત કરી હતી. તેમણે ‘જૂના પેન્શન’નો ઉલ્લેખ પણ કર્યો નહતો. ત્યારબાદ સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, ‘કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાનો કોઈ પ્રસ્તાવ કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ નથી.’ જેને લઈને કર્મચારીઓ […]

શિક્ષકોએ Gujarat government નું ટેન્શન વધાર્યું,જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરમાં ધામા

Gandhinagar,તા.16 ગુજરાતનાના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે (16મી ઑગસ્ટ) જૂની પેન્શન યોજના લાગુ કરવાની […]