‘લાગે છે કળીયુગ આવી ગયો…’, 80 અને 76 વર્ષના દંપતીના ગુજરાન ભથ્થાં કેસમાં High Court ની ટિપ્પણી

Allahabad,તા,25 અલ્હાબાદ હાઈકોર્ટે વૃદ્ધ દંપતીની વચ્ચે ગુજરાન ભથ્થાંને લઈને ચાલી રહેલી લાંબી કાયદાકીય લડત અંગે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, લાગે છે કે કળયુગ આવી ગયો છે અને આવી કાયદાકીય લડત ચિંતાનો વિષય છે. મામલો અલીગઢનો છે. ત્યાં 80 વર્ષના મુનેશ કુમાર ગુપ્તા આરોગ્ય વિભાગમાં સુપર વાઈઝરના પદ પરથી રિટાયર થઈ ગયા છે. તેમની […]