Diwali ટાણે જ Oil ના ભાવમાં તોતિંગ વધારો
છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં ૧૫ લીટરના ડબ્બામાં ૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે Ahmedabad, તા.૨૭ છેલ્લા બે મહિનામાં તેલના ભાવમાં ૧૫ લીટરના ડબ્બામાં ૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે. કપાસિયા, સૂર્યમુખી, પામોલીન, સોયાબીન સહિત અન્ય તેલોના ભાવ વધ્યા છે. ખાસ તો સરકારે ૩૦ ટકા જેટલી આયાત ડ્યુટી લગાવતા તેલના ભાવમાં […]