વધુ એક army officer ની મંગેતર સાથે ક્રૂરતા, પોલીસ સ્ટેશનમાં હાથ-પગ બાંધીને મારી, રેપની ધમકી!

Odisha,તા.20 ઓડિશામાં આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે સાથે પોલીસ સ્ટેશનમાં દુર્વ્યવહારની ઘટના સામે આવી છે. આ ઘટના ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની છે. આર્મી ઓફિસર અને તેની ફિયાન્સે રોડ રેજની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આર્મી ઓફિસરની ફિયાન્સે પોલીસ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. શું છે સમગ્ર ઘટના?  મહિલાએ વર્ણવેલી અત્યાચારની ઘટના ચોંકાવનારી છે. પોતાની સાથે […]