ચારિત્ર અંગે કોઇ પુરાવા વગર પતિ શંકા સર્જે તો પત્નીને અલગ રહેવાનો-ભરણ પોષણનો અધિકાર: હાઇકોર્ટ

Odisha, તા.21સુપ્રિમ કોર્ટે પતિ-પત્ની વચ્ચેના વિવાદમાં એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે જો પતિ કોઇ પુરાવા વગર પણ પત્નીના ચારિત્ર્ય સામે શંકા ઉઠાવે તો પત્નીને અલગ રહેવાનું અને ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. ઓડીસા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ગૌરીશંકર સતપથીએ ફેમીલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો અને પતિને રૂા.3000નું ભરણ પોષણ તેની પત્નીને ચુકાવવા આદેશ આપ્યો […]