માત્ર એક નિવૃત્ત IAS ઓફિસરની અવર-જવર માટે 450 Helipad, પૂર્વ CMના ગણાય છે રાઈટ હેન્ડ!
Odisha,તા,12 ઓડિશામાં એક સમય હતો જ્યારે વીકે પાંડિયનને નવીન પટનાયકનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. પરંતુ ચૂંટણી પરિણામે તમામ સમીકરણ બદલી નાખ્યા. ઓડિશામાં બીજેડીની કારમી હાર થઈ અને નવીન પટનાયકને ખુરશી છોડવી પડી. વીકે પાંડિયન નવીન પટનાયકના રાઈટ હેન્ડ ગણાય છે. પરંતુ હવે સમય સાથે બધું બદલાઈ ગયું છે. VRS લઈને રાજનીતિમાં પ્રવેશેલા પૂર્વ IAS વીકે […]