વન-ડે ડેબ્યૂમાં South African ના બેટરે ૧૫૦ રન ઠોકી દીધા

દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્‌ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતિ લાહોર, તા.૧૦ દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્‌ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રીટ્‌ઝકે ૧૪૮ બોલનો સામનો કરીને ૧૫૦ રન કરીને આઉટ થઇ ગયો હતો. જેમાં તેણે ૧૧ ચોગ્ગા અને […]