આગામી બે દાયકામાં સમુદ્રની સૌથી ઝડપી ધારા ધીમી પડી જશે
Australia, તા.4 આગામી બે દાયકામાં દુનિયાની તેજ સમુદ્રી ધારાઓની ગતિ 20 ટકા સુધી ધીમી થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ આ દાવો એક નવા અધ્યયનમાં કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે એન્ટાર્કટિકાનો પિગળતો બરફ મહાસાગરની ધારાઓને નબળી કરી રહી છે, જેથી ધરતીની જલવાયું પ્રણાલી પર ઉંડી અસર પડી શકે છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પોતાના સૌથી પાવરફુલ સુપર […]