યુપીની આખી રાજનીતિ OBC and SC vote bank ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે

ડેપ્યુટી સીએમ કેશવે નેશનલ બેકવર્ડ ક્લાસીસ કમિશન અને યુપી બેકવર્ડ ક્લાસીસ કમિશનની ભલામણોનો ઉલ્લેખ કરીને  પત્ર લખ્યો હતો. Lucknow,તા.૨૧ હાઈકોર્ટના નિર્ણય બાદ ૬૯ હજાર શિક્ષકોની ભરતીનો મુદ્દો યુપીના રાજકારણના કેન્દ્રમાં છે. ઓબીસી સમુદાયના ઉમેદવારો મંગળવારથી હડતાળ પર છે. ક્યારેક કાળઝાળ ગરમીમાં તો ક્યારેક ભારે ભેજ અને વરસાદમાં પણ વિદ્યાર્થીઓ મક્કમતાથી ઊભા રહે છે. એપોઇન્ટમેન્ટ લેટર […]