Russian President Putin ની પરમાણુ હુમલાની ધમકી, અમેરિકા સહિત પશ્ચિમી દેશોનું ટેન્શન વધ્યું
Russia,તા,26 રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ છેડાયું છે ત્યારથી પશ્ચિમી દેશોનું ટેન્શન ઓછું થઈ રહ્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક વખત ફરી પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ચેતવણી જાહેર કરી છે. પુતિને સ્પષ્ટ કહ્યું છે કે ‘જો રશિયામાં યુક્રેની મિસાઈલોથી નુકસાન પહોંચે છે તો પછી તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાથી પાછળ હટશે નહીં.’ રિપોર્ટ અનુસાર […]