NPS વાત્સલ્ય કે PPF… કઈ યોજનામાં જલદી બનશો કરોડપતિ?
New Delhi,તા.21 કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ એક યોજના શરૂ કરવામાં આવી છે, જેના હેઠળ તમે તમારા બાળકો માટે પૈસા જમા કરાવી શકો છો. આ યોજના NPS વાત્સલ્ય છે, જે હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી જ્યારે તમારા બાળકો મોટા થશે ત્યારે […]