5500 ચોરસ મીટરમાં ફેલાયેલું શીતયુધ્ધના જમાનાનુંnuclear bunker, હવે બની ગયું છે મ્યુઝિયમ
Copenhagen,તા.08 ડેન્માર્કમાં શીત યુધ્ધના જમાનાનું પરમાણુ પ્રતિરોધી બંકર એક મ્યુઝિયમ સ્વરુપે છે. શીતયુધ્ધના સ્મારક સમા આ બંકરમાં સ્થાનિક લોકો અને વિદેશી આગંતુકોને તેના ઇતિહાસથી વાકેફ કરવામાં આવે છે. સ્વાગત કક્ષ, પ્રદર્શની ભવન, ટિકિટબારી અને કેફે ઉપરાંત જીજ્ઞાસુ બાળકો માટે એક લર્નિગ સેંન્ટર પણ તૈયાર કરવામાં આવ્યું છે. એક સમયના બંકરની રચના એકદમ સુવિધાજનક ઘર જેવી […]