Olympics-2024 : જોકોવિચે ઈતિહાસ રચ્યો, અલ્કરાજને હરાવી પેરિસમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ

Paris,તા.05 દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનું અધૂરું સપનું પૂરું થયું છે. તેણે કારકિર્દીમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકોવિચે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં 37 વર્ષીય સર્બિયન ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. તેણે અલ્કારાઝને 7-6(3), 7-6(2)થી હરાવ્યો હતો. જોકોવિચ 1988 પછી ઓલિમ્પિક ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો […]