North Korea એ સમુદ્રમાં અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી

North Korea ,તા.૧૧ દક્ષિણ કોરિયાની સેનાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શરૂ થયાના થોડા કલાકો પછી આ મિસાઇલો છોડવામાં આવી હતી. ઉત્તર કોરિયા આ કવાયતને આક્રમણના રિહર્સલ તરીકે જુએ છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે મિસાઈલો […]

૧ લાખ સૈનિકોના બદલામાં મિસાઈલ ટેકનોલોજી મેળવશે Kim Jong

આ ઉપરાંત જાપાનની કેબિનેટે શુક્રવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધને લઈને વધુ પ્રતિબંધો લાદ્યા હતા North Korea, તા.૧૧ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવે તેવા કોઈ સંકેતો લાગતા નથી. ઉત્તર કોરીયાનો સરમુખત્યાર કિમ જોંગ રશિયાને યુક્રેનસામે લડવા માટે મદદ કરવા  એક લાખ સૈનિકો મોકલશે. તેના બદલામાં રશિયાએ તેને મિસાઇલ ટેકનોલોજી આપી હોવાનું મનાય છે. કિમ જોંગે તાજેતરમાં […]

Kim Jong ઉનનો અદ્ભુત આદેશ, જો તમે હોટ ડોગ ખાશો તો તમારું મૃત્યુ થશે

North Korea,તા.૯ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને હવે પોતાના દેશમાં ખાવા-પીવા પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કરી દીધું છે. કિમ જોંગ ઉને એક વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે. કિમે દેશમાં હોટ ડોગ ખાવા અને વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. આને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને દૂર કરવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે જો કોઈ હોટ […]

નવા વર્ષમાં ઉત્તર કોરિયાએ દુશ્મનોને આપ્યો સંદેશ, સતત Missile પરીક્ષણ

North Korea,તા.૬ ઉત્તર કોરિયાએ તેના મિસાઈલ પરીક્ષણોને લઈને ક્યારેય દુનિયાની પરવા કરી નથી. ઉત્તર કોરિયા ન તો પ્રતિબંધોની પરવા કરે છે અને ન તો યુદ્ધથી ડરે છે. આ જ કારણ છે કે તેણે ફરી એકવાર સમુદ્રમાં મિસાઈલનું પરીક્ષણ કર્યું છે અને નવા વર્ષમાં વિશ્વને સંદેશ આપ્યો છે કે તેનો મિસાઈલ કાર્યક્રમ આગળ વધતો રહેશે. દરમિયાન, […]