Kashmir ની જેમ જ બંગાળનું પણ વિભાજન કરવા માંગે છે દિગ્ગજ ભાજપ નેતા, PM મોદીને કરી રજૂઆત

New Delhi,તા.26 જમ્મુ-કાશ્મીરની જેમ પશ્ચિમ બંગાળને પણ બે ભાગમાં વહેંચી શકાય છે. બુધવારે કેન્દ્રીય મંત્રી અને બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જેમાં તેમણે સિક્કિમ સાથે સરહદ ધરાવતા પશ્ચિમ બંગાળના આઠ જિલ્લાઓને પૂર્વોત્તરના ભાગ માનવામાં આવે તેવી વિનંતી કરી હતી. ઉત્તર બંગાળને પૂર્વોત્તરનો ભાગ માનવો જોઈએ બેઠક બાદ મજુમદારે કહ્યું, […]