Speak up!! માં મંદિરમાં ઘંટ વગાડવાથી ફેલાયું ધ્વની પ્રદૂષણ

પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સોસાયટીને નોટિસ અપાઈ Uttar Pradesh, તા.૨૨ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સોસાયટીમાં મંદિરમાં ઘંટ વગાડવાથી થતા ધ્વનિ પ્રદૂષણ પર ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ મામલે લોકો ભારે નારાજગી જોવા મળી રહી છે. મળતા અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના […]