‘ભાઈના ઘરમાં આગ લાગી જાય તો..’ Bangladesh માં હિંસા વચ્ચે નોબેલ વિજેતાની ભારતને અપીલ

Bangladesh,તા.05 બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના દેખાવો રવિવારે ફરી હિંસક બન્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશની આવી સ્થિતિ જોઇને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસે ચિંતા વ્યક્ત […]