ચેમ્પિયન્સ ટ્રોફી:મેજબાન છતાં એવોર્ડ સેરેમનીમાં મંચ પર PCBનો કોઈ અધિકારી નહીં
Dubai,તા.10 ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમાપન સમારોહ અંગે એક મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના કોઈપણ અધિકારીને સમાપન સમારોહ દરમિયાન મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. સૂત્રો મુજબ પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુમૈર અહેમદ જે આ ટુર્નામેન્ટના નિર્દેશક પણ હતા તેઓ સમાપન સમારોહ વખતે ત્યાં હાજર હતા પરંતુ તેમને મંચ પર આમંત્રિત […]