Nitin Gadkari કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી

New Delhiતા.02 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CIIના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ કારને લઈને મોટી વાત કહી છે. નીતિન ગડકરીએ લોકોને ડીઝલ વાહનોને જલ્દી અલવિદા કહેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટરે કાર ઉત્પાદક કંપનીઓને ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ કરવાની પણ અપીલ કરી હતી. ડીઝલ વાહનોનું ઉત્પાદન બંધ ના કર્યું તો… […]

અકસ્માતો અટકાવવા હાઈવે પર Build divider બનાવો,Nitin Gadkari એ એન્જિનિયરોને સલાહ આપી

New Delhi,તા.૨૯ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે. ગડકરીએ કહ્યું કે મેં એન્જિનિયરને સલાહ આપતા કહ્યું છે કે હાઈવે પર એવા ડિવાઈડર બનાવવા જોઈએ કે […]

નીતિન ગડકરી, યોગી કે શાહ, PMModiના ઉત્તરાધિકારી કોણ? સરવેના પરિણામ ચોંકાવનારા

New Delhi,તા.23  ભાજપાના સમર્થકો વચ્ચે લાંબા સમયથી સવાલ ઊઠી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ છે? આ સવાલ પણ સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદીએ બે કાર્યકાળ (10 વર્ષ) પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કરી છે. આ દરમિયાન એક સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકો વડાપ્રધાન મોદી […]

Punjab માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી: નીતિન ગડકરી

સ્ટેટ અને નેશનલ હાઈવે પર બની રહેલ હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ આ ચેતવણી પત્ર લખ્યો છે New Delhi, તા.૧૦ પંજાબમાં અવારનવાર આતંકી હુમલાથી લઈને ડ્રગ્સ-નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક પ્રયાસો કરે છે, તકેદારી રાખે છે પરંતુ અવારનવાર આ બધુ થતું રહેતું […]

Nitin Gadkari ની ગણતરી એવા મંત્રીમાં થાય છે કે જેમના વખાણ વિપક્ષી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, નેતાઓ પણ કરતા અચકાતા નથી

New Delhi, તા.08 નીતિન ગડકરીની ગણતરી એવા મંત્રીમાં થાય છે કે જેમના વખાણ  વિપક્ષી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ પણ કરતા અચકાતા નથી. તેમની છાપ કામ કરતા નેતાની છે. આજે ગુરુવારે જ્યારે સંસદની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વિપક્ષીના એક સાંસદે લોકસભામાં ખુલ્લેઆમ તેમના વખાણ કરતા કહ્યું હતું કે, ‘જો તમામ મંત્રીઓ તેમના જેવા બની […]

Road accidentનો ભોગ બનતા લોકો માટે ગડકરી લાવ્યા નવો પ્લાન

New Delhi, તા.02 દેશમાં દર વર્ષે લાખો લોકોના મોત માર્ગ અકસ્માતમાં સમયસર સારવાર ન મળવાને લીધે થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દર્શાવતા સરકારે આદેશ આપ્યો હતો કે, માર્ગ અકસ્માતમાં લોકોની મદદ માટે પગલાં લેતાં નવી પોલિસી ઘડી છે. જેના વિશે લોકસભામાં જાણકારી આપી હતી. જે અનુસાર, માર્ગ અકસ્માતમાં પીડિતોને કેશલેસ સારવાર આપવા યોજના […]

Mediclaimપર પણ લાગે છે GST, ભાજપના જ દિગ્ગજ નેતાની સરકાર સમક્ષ ટેક્સ નાબુદીની માગ

New Delhi તા.31 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ત્રીજા કાર્યકાળના પ્રથમ કેન્દ્રીય બજેટને અમુક લોકોએ વધાવ્યું છે, તો ઘણા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. ઘણી અપેક્ષિત જોગવાઈઓની જાહેરાતો ન કરવામાં આવતાં ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. […]