India Alliance નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે,આપ ભાગ નહીં લે
New Delhi,તા.૨૫ કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ પહેલીવાર બોલાવવામાં આવેલી નીતિ આયોગની બેઠકનો આમ આદમી પાર્ટીએ બહિષ્કાર કર્યો છે. દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં છે, તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં જશે નહીં. આમ આદમી પાર્ટી તરફથી મળેલી […]